ઇન્ટરવ્યું સવાલ : શરીરનો કયો ભાગ કાળો હોય છે?

સવાલ : ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?

જવાબ : ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ વડોદરામાં આવેલું છે

સવાલ : તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?

જવાબ : તાપી નદી સૂર્ય દેવતાની પુત્રી કહેવાય છે.

સવાલ : લોખંડ કેવી રીતે બને છે?

જવાબ : આ સવાલનો સાચો જવાબ છે, લોકો લોખંડ બનાવે છે. તમને જણાવી દઈએ કે તે પૃથ્વીમાંથી ખનિજ તરીકે કાઢવામાં આવે છે. તે પૃથ્વીની અંદર ચોથા સૌથી વધુ વિપુલ પ્રમાણમાં ખનિજ છે.

સવાલ : હિન્દીમાં સિગારેટને શું કહે છે?

જવાબ : હવે તમે આ સવાલ વાંચ્યા પછી ઘણું વિચારશો જ ? તો ચાલો તમને સાચો જવાબ જણાવીએ. સિગારેટને હિન્દીમાં “ધૂમ્રપાન દંડીકા” કહેવામાં આવે છે.

સવાલ : તે શું છે જે આપણે દિવસના પ્રકાશમાં પણ જોઈ શકતા નથી?

જવાબ : અંધકારને આપણે દિવસના પ્રકાશમાં પણ નથી જોઈ શકતા.

સવાલ : કમ્પ્યુટરના ક્ષેત્રમાં મહાન ક્રાંતિ ક્યારે આવી?

જવાબ : કમ્પ્યુટરનાં ક્ષેત્રમાં મહાન ક્રાંતિ 1960 થી આવી હતી.

સવાલ : વિશ્વના કયા દેશના રાષ્ટ્રપતિની એક વર્ષની મુદત છે?

જવાબ : સ્વીઝરલેન્ડ

સવાલ : વિશ્વનો કયો દેશ આજ સુધી ગુલામ નથી?

જવાબ : નેપાળ આજ સુધી ગુલામ નથી.

સવાલ : શરીરનો કયો ભાગ કાળો હોય છે?

જવાબ : આમ જોઈએ તો શરીરના ઘણા ભાગ કાળા હોય છે પણ આ સવાલનો જવાબ આંખનો ડોળો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *