પત્ની અને પ્રેમિકા બન્ને સાથે સબંધ બાંધતો હતો આ યુવક, પણ એક દિવસ થઇ ગયું….જાણો

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા જોવા મળી રહ્યા છે અને એવામાં જ આજે એક નવો કિસ્સો અહીંયા સામે આવ્યો છે અને જે રાજસ્થાનના બારા જિલામાંથી એક દિલચસ્પ ઘટના સામે આવી છે અને આ ઘટના વિશે તમે સાંભળીને યકીન નહીં કરો અને તેમજ જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને મોટા પ્રમાણમાં આ વીડિયો લોકો જોઈ રહ્યા છે તેમજ આ વિડીયોમાં એક પ્રેમી યુગલ ને ખુબ જ મારી રહ્યા છે તેવું અહીંયા જાણવા મળ્યું છે.

આ તેમજ આ માર કોઈ બીજું નહિ પરંતુ પુરુષ ની પત્ની મારી રહી છે તો જાણો આનું કારણ એવું છે કે જાણીને તમને નવાઈ લાગશે અને ત્યારબાદ વાત કરતા એવું પણ કહેવાયું છે કે આ ઘટના ભયંકર ઘટના બની હતી અને તેમજ એક વિવાહિત કપલ ની બે છોકરી જન્મી હતી જ્યારે તેના કારણે પછી કહેવાય છે કે આ ઘરેલું અને પારિવારિક ઝગડા ના કારણે પતિએ પત્ની ને છોડી દીધી હતી તેવું જણાવ્યું છે.

તેની સાથે સાથે જ એવું પણ જણાવ્યું છે કે પતિ એમના પત્ની ને છોડીને ઘરથી ભાગી ગયો હતો અને ત્યારબાદ એની પ્રેમિકા ની સાથે રહેવા લાગ્યો હતો અને તેની સાથે સબંધ પણ હતો તેમજ આ ઘટના માં પત્ની એ પોલીસ માં કેસ નોંધાવ્યો હતો પણ ત્યારબાદ એક વર્ષ પછી પણ એને કોઈ ન્યાય ની આશા ન જોવા મળી હતી અને ત્યારબાદ એ પછી ગુસ્સા માં આવીને પત્ની એ પતિ ના બીજા ઘરે ગઈ હતી અને જ્યાં તે એમની પ્રેમિકા ની સાથે રહેતો હતો અને તેની સાથે સબંધ પણ બાધતો હતો.

આગળ વાત કરતા તમને એ પણ જણાવી દઈએ કે પત્ની એ પતિ ની સાથે સાથે પ્રેમિકા ને પણ માર માર્યો હતો અને તેની પ્રેમિકાને પણ તેના માથાના વાળ પકડીને ગુમેટીએ ચડાવી હતી અને ત્યારબાદ આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહયો છે જેને આપે જોયો પણ હોઈ શકે છે.

આ ઉપરાંત ઉલ્લેખનીય વાત એ પણ છે કે પત્નીએ ઘર્મ પ્રેમિકા ની સાથે પતિ ને પકડી લીધો હતો અને ત્યારબાદ પતિની દશા બગડી ગઈ હતી તેમજ પ્રેમિકા ની સાથે જોઇને ગુસ્સામાં એમણે બંને ની ખુબ જ પીટાઈ કરી હતી અને તેમને બંનેને ધોઈ નાખ્યા હતા અને ત્યારબાદ હવે આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ જલ્દી વાયરલ થઇ રહ્યો છે અને જેમાં કહેવામા આવ્યું છે કે આ બારા ના અટરું સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર માં કમ્પાઉન્ડર પત્ની ને છોડી અને ત્યારબાદ તેના પતિનું પ્રેમિકા ની સાથે રહેવું એને ખુબ જ મોંઘુ પડી ગયું હતું તેવું પણ જણાવવામાં આવ્યું છે.

પ્રેમિકા ની સાથે રહેતો હતો પતિ.

ત્યારબાદ પ્રેમિકા અને પતિની વાત કરીએ તો તે બંને સાથે જ રહેતા હતા પણ જ્યારે તેઓ બુધવારના રોજ પત્ની એમના અમુક ખાસ પરિવાર ની સાથે પતિ ના ઘરે પહોચી ગઈ હતી પણ ત્યારબાદ ત્યાં જોયું તો ખબર પડી કે તે એમની પ્રેમિકા ની સાથે રહે છે અને તેમની સાથે શારીરિક સંબંધ પણ બાંધે છે પણ આ ઉપરાંત તેની પત્ની જયારે પતિ ના ઘરે પહોચી હતી તો ત્યારે જ તે મકાન નો ગેટ ખોલવા એના પતિ નહિ પરંતુ પ્રેમિકા બહાર નીકળી આવી હતી પણ ત્યારે જ ભાંડો ફૂટ્યો હતો એને આ જોતા જ તેની પત્નીને ગુસ્સો આવી ગયો હતો અને તેની પત્ની સહીત એના પરિવારના લોકોએ એને ખુબ જ માર માર્યો હતો તેવું જાણવા મળ્યું છે આ જાણકારી મુજબ પીડિત પત્ની નો પતિ પ્રેમિકા ની સાથે બારા ના નાકોડા કોલોની માં રહેતો હતો અને તેમજ ત્યાં એમની પ્રેમિકા ની સાથે રંગરેલિયા કરતો હતો.

વર્ષ 2006 માં થયા હતા તેમના લગ્ન.

ત્યારબાદ તેમના લગ્નની વાત કરીએ તો તેમના લગ્ન 2006 માં થયા હતા અને તેમજ આ પીડિત વિવાહિત ના લગ્ન આ વર્ષે થયા હતા અને જે પછી એની બે પુત્રી થઈ અને બે પુત્રી થયા પછી એના પતિ એ એને છોડી દીધી હતી અને ત્યારબાદ નકોડા કોલોની માં એમની પ્રેમિકા ની સાથે રહેવા લાગ્યો હતો તેમજ કહેવાય છે કે આ પછી થી પીડિતા એ કેસ લખાવ્યો હતો અને ત્યારબાદ અધિકારીઓ ના ચક્કર લગાવતી રહી હતી પણ જ્યારે કોઈ ન્યાય ન મળ્યો.તેમજ તમને આ મામલે એ પણ જણાવી દઈએ કે હજી સુધી આ મામલા માં કોઈ તરફથી કોઈ કેસ કરવામાં આવ્યો નથી અને તેના પતિએ પણ કોઈ પ્રકારનો કેસ કર્યો નથી અને તેમજ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને જે હાલમાં મોટા પ્રમાનમાં જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *