રૂમ માં મહિલાઓ ને સૂજી એવી મસ્તી કે જોઈ તમારા પગ નીચે થી જમીન સરકી જશે..

દરેક જગ્યાએ લોકો અલગ અલગ પ્રકારના ડાન્સ કરતાં હોય છે ઘણી જગ્યાએ લોકો પરિવાર સાથે ડાન્સ કરી એન્જોય કરતાં હોય છે. પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો વિવિધ પ્રકારના ડાન્સ કરતાં હોય છે, જેમાં ખાસ કરીને છોકરીઓ પરિવાર સાથે મળીને લગ્ન પ્રસંગને એન્જોય કરતાં હોય છે.આવો જ એક લગ્ન પ્રસંગના ડાન્સ નો વિડીયો વાઇરલ થયો છે.

બે છોકરીઓએ સાથે મળીને કર્યો અનોખો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડિઓ એક લગ્ન પ્રસંગનો છે જેમાં બે છોકરીઓ ડાન્સ કરતી જોવા મળે છે. આ વિડીઓમાં બંને છોકરીઓ સામે ઊભા રહીને હાથ પર તાળી આપે છે અને ફરતી જોવા મળે છે. ઘરની અંદર પરિવાર સાથે આ પળને માણી રહ્યા હોય એવું આ વિડીયો જોઈને જણાય રહ્યું છે. બંને ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહ્યા છે.

જુવો વિડીયો :

લોકોએ આ વિડીયો ખૂબ પસંદ કર્યો

આ અનોખા ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે અને લોકોએ આ વિડીયો ખૂબ પસંદ કર્યો છે. આ વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયોને 69 લાખ લોકોએ પસંદ કર્યો છે અને 7 લાખ કરતાં પણ વધારે વ્યુઝ આવ્યા છે. લોકોએ ઘણી કોમેંન્ટો પણ આપી છે અને ‘ હેપી ફૅમિલી મોમેન્ટ ’ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *