સમાગમ દરમિયાન નથી થવું ગ-ર્ભવતી તો રાખો આ વાતોનું ખાસ ધ્યાન
યૌ-ન સ્વાસ્થ્ય કે યૌ-ન સમસ્યાઓ પર વાત કરવામાં લોકો સંકોચ કરે છે. મહિલાઓને ગ-ર્ભનિ-રોધકના ઉપયોગ અંગે પૂર્ણ રીતે શિક્ષિત કરવામાં આવતી નથી જેના કારણે ક્યારેક તે અસમર્થ અનુભવ કરે છે.
ગ-ર્ભાવસ્થાને રોકવા માટે ઉપયોગ કરનાર રીતો કે ઉપકરણોને જન્મ નિયંત્રક, ગ-ર્ભનિ-રોધક કે પરિવાર નિયોજન કહેવામાં આવે છે. પ્રાચીન કાળથી ગ-ર્ભનિ-રોધકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેના પ્રભાવી અને સુરક્ષિત રીતે 20મી શતાબ્દીમાં ઉપલબ્ધ થઇ શકશે.
2005-2006ના આંકડાથી આ નિષ્કર્ષ નીકળ્યો છે કે ભારતમાં ગ-ર્ભનિ-રોધકનો ઉપયોગ માત્ર 15.6 ટકા મહિલાઓ દ્રારા કરવામાં આવતો હતો. જોકે, ભારતમાં ગ-ર્ભનિ-રોધકનો ઉપયોગ ધીમે-ધીમે વધી રહ્યો છે.
1970માં 13 ટકા વિવાહીત મહિલાઓ દ્રારા આધુનિક ગ-ર્ભનિ-રોધક વિધિનો ઉપયોગ કરવામાં આવ્યો. જે 2007 સુધી 35 ટકા અને 2009 સુધી 48 ટકા વધી ગયો છે.
1952માં ભારત,પરિવાર નિયોજન કાર્યક્રમ શરૂ કરનાર દુનિયાનો પહેલો દેશ બની ચુક્યો છે. ભારતમાં પરિવાર નિયોજન સ્વાસ્થ્ય અને ગ-ર્ભનિ-રોધક સેવાઓનું પ્રતીક છે.
પ્રે-ગનેન્સી રોકવાના ઉપાય – એવા ઘણા ઉપાય છે જે સુરક્ષિત છે જેનો ઉપયોગ કરવો પણ સહેલો છે.
– ગ-ર્ભનિ-રોધક પ્રત્યારોપણ
– ગ-ર્ભનિ-રોધક ગો-ળી
– ગ-ર્ભનિ-રોધક રિંગ
– નિરોઘ
– સ-ર્વિકલ કેપ
આ દરેક ઉપાય કરતા પહેલા એક વખત ડોક્ટરની ખાસ સલાહ લેવી.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.