ચૂલા પર રાંધતી ભાભીના ચહેરા પરની સ્માઇલ જોઈ ને તમે પણ ભાન ભૂલી ને ધેલા થઈ જશો..

આપણે ઘણી વખત જોયું હશે કે અમુક વ્યક્તિના ચહેરા પર હંમેશા સ્માઇલ હોય છે, જે એક સારી આદત કહી શકાય અને આવા લોકોને જોઈને પણ ખુશી થાય છે. આજકાલ તો ભાગદોડ વાળા જીવનમાં લોકો હસવાનું જ ભૂલી ગયા છે, લોકોને પોતાના વ્યસ્ત જીવનમાં નાની નાની બાબત પર ઉદાસ થઈ જતાં હોય છે.સોશિયલ મીડિયા પર આવા ઘણા વિડીયો અપલોડ થતાં હોય છે જેની માસુમિયત જોઈને વારંવાર વિડીયો જોવાનું મન થાય.

ભાભીના ચહેરા પર જોવા મળી ક્યૂટ સ્માઇલ

આ વિડીયો ચૂલા પર પૂરી બનાવતી એક ભાભીનો છે જેમાં ભાભી ઘરની અંદર પૂરી તળી રહ્યા છે ચૂલા પર પૂરી તળતી વખતે તેના ચહેરા પર ની ખુશી જોઈને જ લોકો તેમના દિવાના બની ગયા. ખરેખર ચહેરા પરની સ્માઇલ જ લોકોનું દિલ જીતી લેતું હોય છે, જે આ વિડીઓમાં ભાભીના ચહેરા પર જોઈ શકાય છે અને તે રસોઈ બનાવવાનો આનંદ લઈ રહી છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by meenu raj** (@official_meenu_raj)

લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી

રસોઈ બનાવતી ભાભી આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે અને લોકો આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ભાભીના ચહેરા પરની સ્માઇલે લોકોનું દિલ જીતી લીધું છે, ઇન્સ્ટગ્રામ રિલ્સ પર આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. જેના પર 30 હજાર કરતાં પણ વધારે લાઇક મળી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *