એક છોકરીએ ‘ છમમક છલ્લો ‘ સોંગ પર કર્યો જોરદાર ડાન્સ, જુવો વાઇરલ વિડીયો

આજકાલ સોશિયલ મીડિયા પર ડાન્સના વિડીયો ખૂબ વધારે જોવા મળે છે. કોઈ ફિલ્મસ્ટાર કે હિરોઈનોએ કરેલા ડાન્સના સ્ટેપ લોકો બહુ જલ્દી ફોલોવ કરતાં હોય છે. છોકરીઓ આવો ડાન્સ કરીને લોકોનું દિલ જીતી લેતી હોય છે. આવા ડાન્સના વિડીયો લોકો સોશિયલ મીડિયા પર અપલોડ કરી છવાઈ જતાં હોય છે. આવો જ એક વિડીયો હમણાં ખૂબ વાઇરલ થયો છે.

જોરદાર એક્સપ્રેશન સાથે કર્યો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો એક છોકરીનો છે જેમાં તે ડાન્સ કરતી જોવા મળે છે. બ્લેક કલરની સાડી પહેરીને ‘ છમમક છલ્લો ’ સોંગ પર ખૂબ જોરદાર ડાન્સ કરી રહી છે. વિડીયોની શરૂઆતમાં સોંગ શરૂ થતાંની સાથે જ તે ખૂબ ઉત્સાહ સાથે ડાન્સની શરૂઆત કરે છે. તેના ચહેરા પર સાફ દેખાય રહ્યું છે કે તે ડાન્સ કરતી વખતે ખૂબ ઉત્સાહમાં છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ ડાન્સનો વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે અને ખૂબ શેર પણ કર્યો છે. આ વિડીયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. અપલોડ થતાંની સાથે જ આ વિડીયોને 1 લાખ કરતાં પણ વધારે લાઇક મળી છે. લોકોએ વિડીયો પર પોતાની અભિવ્યક્તિ આપી છે અને વ્યક્તિએ કોમેન્ટમાં ‘ બ્યુટીફુલ ડાન્સ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *