નમણી નારે ફિલ્મના ડાઈલોગ પર એવી હરકત કઈ કે જોઈ ને તમારો પરસેવો છૂટી જશે..

આજના સમયમાં બધા ને રોજ સોશિયલ મીડિયા પર ફોટોસ અને વિડિયો પોસ્ટ કરવા જોઈએ છે. આમાં પણ ખાસ કરીને છોકરીઓમાં સોશિયલ મીડિયા નો ક્રેજ થોડો વધારે જ જોવા મળે છે, આમાં નાની ઉમરની છોકરી થી લઈ ને મોટી ઉમરની મહિલાઓ સુધી દરેકને સોશિયલ મીડિયા ની આદત પડી ગઈ છે અને રોજીંદા જીવનમાં થતી ક્રિયા ને સોશિયલ મીડિયા દ્રારા પોતાના મિત્રો અને સગાવાલા સુધી પોહચાડે છે.

છોકરીએ ડાઈલોગ પર કર્યો જોરદાર અભિનય

આજે આપણે આવો જ એક વિડિયો ની વાત કરવાના છીએ તે સોશિયલ મીડિયા માં ખુબજ વાઇરલ થયો છે. વિડીઓમાં એક છોકરી જે ફિલ્મના ડાઈલોગ પર ખૂબ સારો અભિનય કરે છે. સાડી અને ચશ્માં પહેરીને અભિનય કરતી છોકરીને જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા છે અને વિડીયો જયાં પછી લોકોની બોલતી બંધ થઈ ગઈ છે. લોકો આ વિડીયોને ખૂબ શેર કરી રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Aakansha Jangir (@parimomo123)

અભિનય કરી છોકરીએ લોકોનું દિલ જીતી લીધું

વિડીયો જોયા પછી તમને પણ તમારી આખો પર વિશ્વાસ નહીં આવ્યો હોય.આ વિડીયો ઇંસ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વિડીઓમાં છોકરીએ ખરેખર ખૂબ સુંદર અભિનય કર્યો છે. લોકોએ આ વિડીયોને ખૂબ શેર કર્યો છે અને 1 લાખ કરતાં પણ વધારે લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે. ઘણા લોકોએ કોમેન્ટમાં લખ્યું ‘ જકકાસ ’ વિડીયો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *