ભાભી ની લચકતી કમર જોઈ ને વચ્ચે પડ્યો દેવર અને પછી જે થયું..

દેવર અને ભાભી ની જોડી કોઈપણ ઘરમાં સૌથી હિટ માનવામાં આવે છે. આ સંબંધને માતૃત્વ અને મિત્રતાનો સમન્વય માનવામાં આવે છે. ભારતીય લગ્નોમાં ભાભીની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે અને આવી સ્થિતિમાં લગ્નની તમામ જવાબદારીઓ ઉપાડવા સાથે તેઓ તેમના દેવર મજાક પણ કરતાં રહે છે. ઘણીવાર દેવર ભાભીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તેમાંથી એક વીડિયો યુ ટ્યુબ પર વ્યાપકપણે જોવા મળ્યો હતો.

ભાભીએ હરિયાણવી ગીત પર  મચાવ્યો હંગામો

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે બે ભાભીઓ ડાન્સ ફ્લોર પર હરિયાણવી ગીતો પર ડાન્સ કરી રહ્યા છે. ત્યારે દેવર ત્યાં પહોંચે છે અને ડાન્સ માં જુમવાનું  શરૂ કરે છે. આ વીડિયો બે વર્ષ પહેલા યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

જુઓ વિડીયો-

દેવરે પણ ભાભી સાથે ઠુમકા લગાવ્યા 

આ વીડિયોમાં બે ભાભીઓ એવી રીતે નાચ્યા કે જે જોયા પછી કોઈને પણ ડાન્સ કરવાનું મન થઈ જાઈ. ભાભી સાથે દેવર ઉગ્રતાથી ડાન્સ કરી રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો યુટ્યુબ પર 4 લાખથી વધુ લોકોએ જોયો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *