જાહેર સ્થળો ઉપર કપલ કરવા લાગ્યું આડા કામ, ગામ વાળ ને ખબર પડતાં જે થયું…

ઘણી વખત કપલ ને તમે કોઈની પરવા કર્યા વિના, તેઓ તેમની ધૂનમાં જાહેર સ્થળોએ અજીબો ગરીબ હરકતો કરતાં હોય છે. આસપાસમાં બેઠેલા લોકો તેમને જોયા પછી થોડું ઓકવર્ડ લાગે છે. જો કે જ્યારે દંપતીને સામાન્ય લોકો દ્વારા ટોકવામાં  આવે છે, ત્યારે તેઓ સરમની  લાગણી અનુભવે છે. આવો જ એક કિસ્સો બિહારના એક ગામમાં જોવા મળ્યો હતો, જ્યારે બુલેટ પર એક માણસ તેના પાર્ટનર સાથે વાંધાજનક સ્થિતિમાં ડ્રાઇવિંગ કરતો પકડાયો હતો.

દંપતી વાંધાજનક સ્થિતિમાં પકડાયું

એક દંપતી જાહેરમાં આડા કામ કરતાં જોવા મળ્યું હતું. જ્યારે સ્થાનિક લોકોએ તેની આ હરકતો ઉપર વાંધો ઉઠાવ્યો ત્યારે તે મુશ્કેલીમાં આવી ગયા હતા. વાયરલ થયેલી ઘટનાનો આ વીડિયો બિહારના ગયા જિલ્લાનો છે. રોયલ એનફિલ્ડ બાઇક ચલાવતી વખતે આ દંપતી ‘અયોગ્ય વર્તન’ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં મહિલા ડ્રાઇવિંગ કરી રહેલા પુરુષની સામે બાઇકની ફ્યુઅલ ટેન્ક પર બેઠેલી જોવા મળી રહી છે.

વિડિઓ-

ગામના લોકોએ ઠપકો આપ્યો

આ દરમિયાન તેની પાછળ સવાર કેટલાક સ્થાનિક લોકોએ તેની હિલચાલ જોઈ અને તેને કેમેરામાં રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. જ્યારે છોકરીને ખબર પડી કે તેઓ ને  ફિલ્માવવામાં આવી રહ્યા છે, ત્યારે તેણીએ તેમની પૂછપરછ કરી અને વિવાદ ઊભો કર્યો હતો. સ્થાનિક લોકોએ તેમની બાઇક રોકી અને દંપતીને આવા વર્તન બદલ ઠ-પકો આપ્યો. થોડા સમય પછી ઘણા સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા તે બધાએ દંપતીની પૂછપરછ કરી અને તેમને પકો આપ્યો. આ સાથે ગ્રામજનોએ એવી પણ ચેતવણી આપી હતી કે દંપતી ફરીથી તેમનું ગામ જોશે નહીં.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *