છોકરાએ ગાર્ડનમાં બેઠેલા કાકાને કહ્યું કાલવાળા કાકી આઈટમ હતા, અને પછી કાકીએ જે કર્યું…..

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો ગાર્ડનમાં બેઠેલા કાકા સાથે એવી મજાક કરે છે કે જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો ગાર્ડનમાં બેઠેલા કાકાને કહે છે કાલવાળા કાકી આઈટમ હતા. આ વીડિયો ની અંદર એક યુવક કાકાને તેની પત્ની સામે જ કહી દે છે કે કાલવાળા કાકી આઈટમ હતા અને પછી કાકા તે સાંભળીને છોકરા સામે ગુસ્સેથી જોવા લાગે છે. આ વાત સાંભળીને કાકીને કાકા પર શક થાય છે અને પછી જે થાય છે તે જોવા જેવુ છે.

આ છોકરો ત્યારબાદ કાકાને કહે છે લો કાકા આ તમારું આઇસક્રીમ એક કપ અને બે ચમચી આ જોઈને કાકાની પત્ની કાકા ને કહે છે તમે કઈ બીજી મહિલા જોડે રોજ આ ગાર્ડનમાં ફરવા આવો છો. કાકા તેમની પત્નીને ખૂબ જ સમજવાનો પ્રયત્ન કરે છે છતાંપણ કાકી તેમની વાત માનતા નથી. ત્યાર બાદ કાકા યુવકને પકડીને સાચું બોલવા કહે છે છતાં યુવક તેની સાથે આ રીતે મજાક કરતો રહે છે. વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આમ આ છોકરો જાહેરમાં ગાર્ડનમાં બેઠેલા કાકા સાથે મજાક કરવા માટે આવી હરકત કરે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *