આ યુવક રસ્તા પર જ શર્ટ ખોલીને છોકરીઓ સામે કરવા લાગ્યો એવી હરકત કે જોઈને છોકરીઓ પણ…..

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો રસ્તા પર ઉભેલી છોકરીઓ સામે તેનો શર્ટ ખોલી નાખે છે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો ખુલ્લાઆમ લોકો વચ્ચે છોકરીઓ સામે શર્ટ ઉ-તારી નાખે છે. આ વીડિયો ની અંદર એક યુવક રસ્તા પર ઊભેલી કેટલીક છોકરીઓને પોતાના મોબાઇલમાં વિડીયો ઉતારવા માટે કહે છે, અને ત્યાર બાદ તે છોકરીઓ સામે જ પોતાનો શર્ટ ખોલવા લાગે છે. આ જોઈને છોકરીઓ પણ હસવા લાગે છે.

આ છોકરો ત્યારબાદ એક ગાર્ડનમાં જાય છે અને ત્યાં બેઠેલા લોકોને પણ તેનો વિડીયો ઉતારવા માટે વિનંતી કરે છે, ત્યાં બેઠેલા લોકો તેની વાત માનીને એ છોકરનો વિડીયો ઉતારવા લાગે છે તેવામાં જ છોકરો પોતાનો શર્ટ કાઢી નાખે છે અને પછી લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. યુવકના શર્ટ ની અંદર લોકોને એવી વસ્તુ દેખાય આવે છે કે તે જોઈને લોકો પોતાની હસી નથી રોકી શકતા. વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આમ આ છોકરો જાહેરમાં આવતા જતાં લોકોની મજાક કરવા માટે આવી હરકત કરે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે શર્ટ ઉ-તારી દેવો અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *