છોકરો રસ્તા પર અજાણી છોકરીઓ ના હાથ પકડીને કરતો એવી હરકતો કે પછી જે થયું તે ..

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તા પર છોકરીનો હાથ પકડીને કરવા લાગ્યો. આ વીડિયો ની અંદર યુવક રસ્તા પર ચાલતી યુવતીનો હાથ પકડીને કરી નાખે છે એવું કે જોઈને બધા દંગ રહી જાય છે.

આ વિડીયો માં એક યુવક રસ્તા પર ચાલતી કોઈપણ છોકરીનો હાથ પકડીને ચાલવા લાગે છે આ જોઈને છોકરી પણ સામે કરી નાખે છે એવું કે જોઈને બધા દંગ રહી જે છે. નીચે આપેલા વિડીયો માં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ યુવક દરેક યુવતીનો હાથ પકડી રહ્યો છે.

જાહેર માં લોકો વચ્ચે આ રીતે છોકરીનો હાથ પકડીને ચાલવા લાગવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *