છોકરીઑએ કોલેજ હોસ્ટેલમાં કરી નાખી એવી હરકત કે વિડીયો જોઈને તમે પણ શરમાઈ જશો…

આજના સમયમાં માતા પિતા પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતામાં રહેતા હોય છે, અને તે એવું ઇચ્છતા હોય છે કે તેનો પુત્ર કે પુત્રી ભણી ગણીને તેમનું નામ રોશન કરે અને પોતાના જીવનમાં સફળ થાય. આ માટે તેઓ તેમના બાળકને પોતાનાથી દૂર હોસ્ટેલમાં મોકલતા હોય છે. પરંતુ હોસ્ટેલમાં જઈને અમુક બાળકો ભણવાની જગ્યાએ મસ્તી મજાક કરતાં જોવા મળે છે, તેમાં પણ છોકરીઓ હોસ્ટેલમાં એકલતામાં જે મસ્તી કરતી હોય છે તે જોઈને તો ગમે તેને શરમ આવી જે આજે અમે તમને એક એવો જ વિડીયો દેખાડવા જઈ રહ્યા છીએ.

છોકરીઓએ કરી ગંદી હરકત

સોશિયલ મીડિયા પર આજ કાલ ઘણા બધા વિડીયો વાયરલ થતાં રહે છે તેમાં મોટાં ભાગના વિડીયો કોલેજ ગર્લ્સ હૉસ્ટેલના જોવા મળે છે આજે એવો જ વિડીયો અમે જોયો અને આ વિડીયો જોઈને અમને પણ શરમ આવી ગઈ. આ વિડીયો કોઈ ગર્લ્સ હોસ્ટેલનો છે જેમાં 4-5 છોકરીઓ મસ્તી કરતી જોવા મળી રહી છે. તે કોઈ નોર્મલ મજાક મસ્તી નથી કરતી પરંતુ એકાબીજા સાથે એવું વર્તન કરે છે કે જોઈને તમે પણ દંગ રહી જશો.

આ વિડીયોમાં એક છોકરી બીજી છોકરીને તસતસતું ચુંબન કરી દે છે અને એટલું જ નહીં તે પોતાની મિત્ર સાથે પણ એવી એવી હરકત કરે છે કે જોઈને ભલભલાને શરમ આવી જાય. આ છોકરીઓ કોઈ પણ જાતના ટેન્શન વગર ચાલુ વિડીયોમાં એવું કામ કરે છે કે તે જોઈને તેના માં બાપ પર તમને દયા આવી જશે. તમે વિચાર આવશે કે આ અહી ભણવા આવી છે કે આવી હરકતો કરવા, વિશ્વાસ ના આવે તો જુવો વિડીયો…

જુવો વિડીયો

લોકોએ કહ્યું કઈક આવું

આ વિડીયો યુ ટ્યુબ પર પટાખા ગુડ્ડી નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે, અને આ વિડિયોને અત્યાર સુધીમાં 25 હજાર વ્યૂ મળી ચૂક્યા છે અને ઘણા લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આ વિડીયો જોઈને તમને પણ એવું લાગશે કે ખરેખર છોકરીઓ એકલતામાં આવું કરતી હશે. તમારું આ વિડીયોને લઈને શું મત છે તે અમને કોમેન્ટ કરી જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *