ક્લાસરૂમમાં છોકરીએ કર્યો એવો ડાન્સ કે જોઈ ને હરકોઈ થઈ ગયા હેરાન, જુવો વિડિયો
ડાન્સ એક એવી કળા છે કે સામે જોઈને ચોંકી જાય છે. દરેક જણ ડાન્સ શીખી શકતું નથી કારણ કે તેને શીખવા માટે કુશળતા જરૂરી છે. અને સાથે સાથે આ કળા પણ ભગવાનની ભેટ છે. પરંતુ તમને જણાવી દઈએ કે ડાન્સ શીખવું કોઈ મોટી વાત નથી, જો તમને ડાન્સ શીખવાનો જુસ્સો હોય, તો તમે કોઈને ડાન્સ જોઈને શીખી શકો છો. આજે અમે તમને એક વીડિયો બતાવી રહ્યા છીએ, જે આજકાલ યુ ટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય છે.
આ વીડિયોમાં, એક કોલેજના વિદ્યાર્થીએ, જબરદસ્ત ડાન્સ કરતી વખતે, આવા સ્ટેપ્સ કર્યા છે, જે તમે કદાચ પહેલા ક્યારેય નહીં જોયા હોય. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે, આ છોકરી બોલિવૂડ સોંગ ‘ચીકની ચમેલી’ પર ડાન્સ કરતી જોવા મળે છે. તે આ સોંગ પર એવો તો ડાન્સ કરે છે કે તેના એક એક સ્ટેપ પર લોકો એકકી નજરે જોયા કરે. આ વિડીયોમાં છોકરીનો આવો ડાન્સ જોઈને લોકો પણ તેના દિવાના થઈ ગયા છે.
આ વિડીયો કોઈક કોલેજમાં બનાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં કોલેજની છોકરી ટીચર્સ ડે પર તેમના મિત્રો સામે એવો ડાન્સ કરે છે કે વિડીયો જોનારને પણ પોતાની આંખો પર વિશ્વાસના થાય. આ વિડિયોને અત્યાર સુધીમાં 28 લાખથી પણ વધુ વ્યૂ મળી ચૂક્યા છે અને 53 હજારથી વધુ લોકોને આ વિડીયો પસંદ આવ્યો છે.
જુવો વિડીયો:-
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.