છોકરાની ગર્લફ્રેન્ડે કહી દીધું તારો બોવ નાનો છે, અને પછી છોકરાએ રસ્તા વચ્ચે જે કર્યું…..

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો રસ્તા વચ્ચે તેની ગર્લફ્રેન્ડ જોડે વાત કરતો જોવા મળશે.

Advertisement

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તા પર લોકો પાસે વાત કરવા માટે ફોન માંગે છે અને પછી એવી વાત કરે છે કે સાંભળીને લોકોને હસવું આવી જાય છે. પહેલા છોકરો ફોનમાં વાત કરતાં કહે છે કે ભૂલથી પિંકી ની અન્ડરવેર પહેરીને આવી ગયો છું આ સાંભળતા જ બાજુમાં ઊભેલી છોકરીઓ ખડખડાટ હસવા લાગે છે.

આ છોકરો આવી રીતે જ બીજા સ્થળે જઇ બીજા પાસે ફોન કરવા માટે મોબાઈલ માંગે છે અને પછી પોતાની ગર્લફ્રેન્ડને ફોન કરે છે. તે પોતાની ગર્લફ્રેન્ડ જોડે વાત કરતાં તેની ગર્લફ્રેડ કહે છે તારો બોવ નાનો છે આ સાંભળી ને બાજુમાં બેઠેલા કેટલાક યુવાનો હસવા લાગે છે, પછી છોકરો કહે છે કે એ તો 2-3 વર્ષમાં મોટો થઈ જશે અને આ સાંભળતા જ બાજુમાં ઉભેલા લોકો જે કરે છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 11 લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 33 હજારથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો અજાણ્યા લોકો પાસે ફોન માંગીને તેના પર આવી ડબલ મિનિગ વળી વાતો કરે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *