છોકરાએ ગાર્ડનમાં બેઠેલી મહિલાને કહ્યું તમારી છોકરીના લગ્ન કરાવી દો મારી સાથે, અને પછી મહિલાએ જે કર્યું……

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો ગાર્ડનમાં બેસેલી માં દીકરી સાથે વાત કરતો જોવા મળશે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો ગાર્ડનમાં બેસેલી માં દીકરી પાસે જે છે અને કહે છે આંટી તમારી છોકરીના લગ્ન કરવી દો મારી સાથે આ સાંભળીને છોકરી પણ આશ્ચર્ય પામે છે. તે છોકરાને કહે છે કોણ છે તું હું તને નથી જાણતી પરંતુ છોકરીની માં તેનો વિશ્વાસ નથી કરતી અને તે છોકરી ને કહે છે આ બધુ શું છે.

ત્યાર બાદ છોકરો આગળ જતાં કહે છે આપણે હોટલમાં પણ મળતા એ યાદ નથી તને આ સાંભળીને જ છોકરીની માં નો ગુસ્સો સાતમ આસમાને પહોંચી જે છે, તે છોકરા ને અને છોકરીને મેથી પાક આપે છે તેમ છતાં છોકરો કહે છે હવે તો લગ્ન કરાવી દો અમારા બંને ના આ સાંભળતા જ મહિલા કહે છે તું જાય છે કે પોલીસ ને ફોન કરું અને પછી યુવક જે કરે છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 22 લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 65 હજારથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો ગાર્ડનમાં જઇને મહિલા સામે તેની દીકરી સાથે લગ્ન કરવાની વાત કરે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *