યુવકે રસ્તે જતી છોકરીના પાછળના ભાગે મારી થાપલી, અને પછી છોકરી જે કર્યું…

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો રસ્તે જતી છોકરીઓનાં પાછળના ભાગમાં થાપલી મારતો જોવા મળશે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તે જતી છોકરીઓનાં પાછળના ભાગે થાપલી મારતો જોવા મળે છે. આ યુવક રસ્તે આવતી જતી છોકરીઓ પાસે ધીમેથી જાય છે અને પછી એવી એક્ટિંગ કરે છે કે તમે જોતાં જ રહી જશો. તે રસ્તે જતી છોકરીઓ પાછળ જઈને એવી હરકત કરે છે કે છોકરીઓ ચોંકી જે છે.

છોકરો ત્યારબાદ અલગ અલગ જગ્યાએ જઈને આવી રીતે છોકરીઓ ને પાછળથી થાપલી મારવાની એક્ટિંગ કરીને પોતાનું પેન્ટ ખંખેરવા લાગે છે. પરંતુ એક છોકરી સાથે આવું કરવા જતાં બે છોકરા તેને જોઈ જે છે અને તે આ યુવક સાથે માથા કૂટ કરવા લાગે છે અને તે યુવકને મેથીપાક પણ આપે છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 62 લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 2 લાખથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો જાહેર રસ્તામાં છોકરીઓનાં ભાગ પર થાપલી મારવાની એક્ટિંગ કરે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *