છોકરાએ રસ્તા પર જતી છોકરી પર નાખ્યું પાણી અને પછી છોકરીએ યુવકના જે હાલ કર્યા.

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો રસ્તા પર જતી છોકરી માથે પાણી ભરેલ બલૂન નાખતો જોવા મળશે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તા પર જતી છોકરી માથે પાણી ભરેલ બલૂન નાખે છે. આ વીડિયો ની અંદર એક છોકરો રસ્તા પર આવતા જતાં લોકો પર પાણી ભરેલા બલૂન ફેકે છે અને તેથી લોકોને તેના પર ઘણો ગુસ્સો પણ આવે છે. અમુક લોકો તો આ છોકરાને મેથી પાક આપવા તેની પાછળ દોડે પણ છે પરંતુ છોકરો ત્યાંથી નાસી જાય છે.

આ છોકરો રસ્તા પર જતાં અજાણ્યા લોકો પર પાણી ભરેલી કોથળી નાખે છે જેથી લોકોના કપડાં ભીના થાય છે આ યુવક લોકો પર પાણીની કોથળી નાખીને રસ્તા પર સૂઈ જાય છે અથવા કચરો વીણવા લાગે છે જેથી લોકો ને ખબર ના પડે કે કોણે કોથળી નાખી છે. ત્યારબાદ આ યુવક રસ્તા પર જતી એક છોકરી પર એક વાર નહીં પરંતુ બે વાર આવી હરકત કરે છે અને પછી છોકરી યુવક ના જે હાલ કરે છે, વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડીયોમાં એક છોકરો રસ્તે જતી યુવતી પર ખુલ્લેઆમ પાણી ભરેલ થેળીઓ ફેકે છે, અને લોકોને તે ખૂબ ગમે છે હવે આ વીડિયો જ જુઓ, તેને અત્યાર સુધીમાં 91 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. ચાલો આપણે પણ જોઈએ. પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *