છોકરાએ છોકરીને પૂછી નાખ્યું તારા બે પગ વચ્ચે શું આવેલું છે, અને પછી છોકરીએ જે કર્યું……

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો રસ્તે ઉભેલા કેટલાક લોકોને સવાલ પૂછતો જોવા મળે છે.

આ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે એક છોકરો રસ્તે જતી છોકરીઓને ડ-બલ મિ-નિગ વાળા સવાલ પૂછે છે. આ વિડીયોમાં છોકરો છોકરીને પૂછે છે કે છોકરીઓના બે પગની વચ્ચે શું આવેલુ હોય છે, આ સાંભળીને જ છોકરી ખડખડાટ હસવા લાગે છે. આ સવાલનો જવાબ વિચારતા છોકરીઓના મનમાં અજબ ગજબના જવાબ આવે છે અને તે કેમેરાની સામે બોલી પણ દે છે.

આ છોકરો આવી રીતે રસ્તે જતાં બીજા લોકોને પણ આવા જ સવાલ પૂછે છે તે બીજી છોકરીઓને કહે છે કે એવી કઈ વસ્તુ છે જે 5-6 ઇંચ લાંબી છે અને હાથમાં પકડવાથી મજા આવે છે. આ સાંભળીને છોકરીઓ શરમાય જાય છે અને એક બીજાની સામે જોય ને ખડખડાટ હસવા લાગે છે. અને પછી આનો જવાબ આપતા છોકરો જે કરે છે એ જોવા જેવુ છે. વિશ્વાસ ના આવે તો જુવો અહી વિડીયો….

આ વિડિયોને હાલ 7 લાખથી વધુ વ્યૂ મળી ચૂકયા છે અને 6 હજારથી વધુ લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ આ છોકરો રસ્તે જતી છોકરીઓને ડ-બલ મિ-નિગવાળા સવાલ પૂછે છે, પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *