ભોજપુરી ડાંસરે સ્ટેજ પર કર્યો એવો ડાન્સ કે જોઈને કુંવારા તો શું પરણેલા પણ પીગળી જશે…..

દરેક જગ્યાએ લોકો અલગ અલગ પ્રકારના ડાન્સ કરતાં હોય છે ઘણી જગ્યાએ લોકો પરિવાર સાથે ડાન્સ કરી એન્જોય કરતાં હોય છે. પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો વિવિધ પ્રકારના ડાન્સ કરતાં હોય છે, જેમાં ખાસ કરીને છોકરીઓ પરિવાર સાથે મળીને લગ્ન પ્રસંગને એન્જોય કરતાં હોય છે. અને યુપી બિહારમાં તમે જોયું હશે કે લગ્ન પ્રસંગે છોકરીઓને ડાન્સ કરવા માટે બોલાવવામાં આવતી હોય છે. આજે અમે તમારા માટે એવો જ એક વિડીયો લાવ્યા છીએ…

છોકરીઓએ કર્યો ડાન્સ

આ વિડીયો યુટ્યુબ પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે, તમે પણ જોશો તો તમને લાગશે આ વિડીયો માં એવું તો શું ખાસ છે. તો અમે તમેં જણાવીએ કે આ વિડીયો કોઈ બિહારના લગ્ન પ્રસંગનો છે, અહી કોઈક ત્રણ છોકરીઓ સ્ટેજ પર ભોજપુરી સોંગ પર ડાન્સ કરતી જોવા મળશે. આ છોકરીઓ એવી રીતે કમર મચકાવે છે કે ત્યાં બેઠેલા લોકો તેના આ ડાન્સ પર દિવાના થઈ જાય છે.

હવે તમે વિચારશો કે ડાન્સ કરે તેમા શું નવાઈની વાત છે, પરંતુ આ છોકરીઓ ડાન્સ કરતાં કરતાં એક બીજા સાથે એવી રીતે મળી જાય છે જેમ દૂધમાં સાકર મળી જાય, આ છોકરીઓ પોતાની કમરની લચક અને અદાઓથી એવી એવી હરકતો કરે છે કે કુંવરા શું પરણેલા પણ પોતાના હૈયા પર કાબૂ નથી રાખી શકતા અને એકી નજરે આ ત્રણ રૂપ સુંદરીઓના ડાન્સને નિહાળ્યા કરે છે.

જુવો વિડીયો. 

લોકોનું દિલ જીતી લીધું

આ વિડીઓમાં ત્રણ છોકરીઓએ ડાન્સ કરીને લોકોનું દિલ જીતી લીધું છે લોકોએ આ વિડીયોને ખૂબ પસંદ કર્યો છે તેના પર 6 હજાર કરતાં પણ વધારે લાઇક મળી છે અને આ વિડીયો લોકો વારંવાર જોઈ રહ્યા છે. આ વિડીયો પર ઘણા લોકોએ પોતાની અભિવ્યક્તિ આપી છે અને ડાન્સના વખાણ કર્યા છે, આ વિડીયો પર 5 લાખ જેટલા વ્યુઝ આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *