દિયરે ભાભી સામે પેન્ટ કાઢીને કહ્યું આજે તને બધુ જ દેખાડવું છે અને પછી ભાભીએ પણ સામે…

શહેરના વાડજ વિસ્તારમાં એક ખુબ જ શરમજનક ઘટના સામે આવી છે. જેમાં દિયર દ્વારા તેના જ સગા ભાભીની છેડતી કરવામાં આવી છે. મહિલા તેની સાસુ પાસે જતી હતી ત્યારે દિયર આવ્યો અને થુંકવા બાબતે બોલાચાલી કરી હતી.

મહિલાએ દિયરને આ બાબતે ઠ-પકો આપતા દિયરે આજે તો તને બધુ જ બતાવી દઉ તેમ કહીને પેન્ટ કા-ઢી નાખ્યું હતું. જેના પગલે મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

શહેરના જુના વાડજમાં એક 34 વર્ષીય મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. સોમવારે સાંજે તે ઘરેથી નિકળી ત્યારે ચાલીમાં રહેતા મહિલાના દિયરે એક્ટિવા લઇને પાછળ આવીને છે-ડતી કરી હતી. ત્યાર બાદ દિયરે ભાભી સામે પેન્ટ સામે ઉ-તારી નાખ્યું હતું અને આજે તને બધુજ બતાવી દઉ તેમ કહ્યું હતું.

જો કે ગ-ભરાયેલી મહિલાએ બુમાબુમ કરી હતી. જેથી સસરા સહિત તમામ લોકો દોડી આવ્યા હતા. અમારા પુત્રને શા માટે બદનામ કરી રહી છે તેમ કહીને મહિલા સાથે તકરાર શરૂ કરી હતી.

મહિલાની દેરાણીએ આવીને ઇંટ લઇને મહિલાની પિટાઈ શરૂ કરી દીધી હતી. જેથી ટોળા એકત્ર થયા હતા. સમગ્ર બાબતે આખરે મહિલાએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ દ્વારા છે-ડતી અને પિટાઈ સહિતની કલમ હેઠળ ગુ-નો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

 

Leave a Reply

Your email address will not be published.