અભેટાપુરા તળાવમાં ખોદકામ વખતે શિવલિંગ મળ્યાનો દાવો, લોકો પૂજા કરવા પહોંચ્યા
બોરસદ તાલુકાના અલારસા તાબે આવેલ અભેટપુરાના તળાવમાં રેલવેની કામગીરીને લઇ માટી ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારે માટી ખોદકામ દરમિયાન એક કૃતિ સામે આવી હતી. જે શિવલિંગ હોવાનું લોકો જણાવી રહ્યા છે. ખોદકામ દરમિયાન શિવલિંગ નીકળ્યું હોવાના સમાચાર વહેતા થતા ગામના