વિરમગામમાં 1 ઇંચ, શહેરી વિસ્તારોમાં અડધા ઇંચ સુધી વરસાદ પડયો

અમદાવાદ શહેર અને જિલ્લામાં ગઇકાલે મંગળવારે સાંજે વાતાવરણ પલટાયું હતું. ભારે પવન ફૂંકાવાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડયો હતો. વિરમગામમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જ્યારે રાત્રે ૧૦ વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૧ મિ.મી.થી લઇને અડધા ઇંચ

Read More વિરમગામમાં 1 ઇંચ, શહેરી વિસ્તારોમાં અડધા ઇંચ સુધી વરસાદ પડયો

ઉનાળું સ્પેશિયલ ત્રણ ટ્રેનોનાં ફેરા વધારવામાં આવ્યા

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઉનાળું સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવામાં આવ્યા છે. બાન્દ્રા ટર્મિનસ-જયપુર સમર સ્પેશિયલ, બાન્દ્રા ટર્મિનસ- અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલ, જયપુર-સાઇનગર શિરડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારાયા છે. ટ્રેન નં. ૦૯૭૨૪ બાન્દ્રા ટર્મિનસથી દર ગુરૂવારે સવારે ૯ઃ૩૦ કલાકે

Read More ઉનાળું સ્પેશિયલ ત્રણ ટ્રેનોનાં ફેરા વધારવામાં આવ્યા

રથયાત્રાનું કાઉન્ટ-ડાઉન : એકતા, કાયદાપાલન માટે પોલીસ સક્રિય

અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રા આડે દસ જ દિવસ રહ્યાં છે. કોરોનાના કારણે બે વર્ષથી પૂર્ણરુપની રથયાત્રા યોજાઈ નહોતી. બે વર્ષ પછી આ વર્ષે રથયાત્રામાં ભાવિકોની ભીડ ઉમટી પડશે. આ સંજોગોમાં કાયદો વ્યવસ્થા જાળવવા સાથે કોમી એકતાનો ઈતિહાસ રચવા માટે અમદાવાદ

Read More રથયાત્રાનું કાઉન્ટ-ડાઉન : એકતા, કાયદાપાલન માટે પોલીસ સક્રિય

ભાવનગર યોગમય બન્યુ, લાખો લોકોએ યોગ કર્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે મંગળવારે ઠેર ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને લાખો લોકોએ યોગ કર્યા હતાં. શહેર અને જિલ્લામાં જુદી જુદી સંસ્થા દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારે ભાવનગર

Read More ભાવનગર યોગમય બન્યુ, લાખો લોકોએ યોગ કર્યા

ઝાલાવાડ યોગમય બન્યુ : હજારો લોકો યોગાસનના કાયક્રમમાં ઉત્સાહભેર જોડાયા

સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જીલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ચોટીલાના ડુંગરની તળેટીથી લઈને પાટડીના રણ સુધી ઝાલાવાડ જીલ્લો યોગમય બન્યો હતો. સુરેન્દ્રનગર ખાતે વન અને પર્યાવરણ કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં

Read More ઝાલાવાડ યોગમય બન્યુ : હજારો લોકો યોગાસનના કાયક્રમમાં ઉત્સાહભેર જોડાયા

સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં નવ વર્ષમાં ફકત ત્રણ સભ્ય નોંધાયા

સુરેન્દ્રનગરમાં ગરીબ મધ્યમવર્ગ માટે આશિર્વાદ રૂપ સી.યુ.શાહ મેડકીલ સેન્ટર (સી.જે.હોસ્પિટલ)માં આજીવન સભ્ય ફી વધારીને રૂા.૫૦,૦૦૦ કરવામાં આવતા છેલ્લા નવ વર્ષમાં ફકત ત્રણ વ્યકિતએ આજીવન સભ્યપદ લીધુ છે. સી.જે. હોસ્પિટલમાં સંચાલક મંડળની ચૂંટણી યોજાવાની હોય ત્યારે રાજકારણ ગરમાતું હતુ અને નવા

Read More સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં નવ વર્ષમાં ફકત ત્રણ સભ્ય નોંધાયા

ઝાલાવાડમાં 17 લાખની વસ્તી સામે માત્ર એક ફૂડ ઈન્સ્પેકટર

સુરેન્દ્રનગર શહેર સહિત જીલ્લાની બજારોમાં ખુલ્લામાં અને હલ્કી ગુણવતાવાળા વેચાતા ખાદ્યપદાર્થને કારણે લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. જીલ્લાની ૧૭ લાખની અંદાજીત વસ્તી સામે માત્ર એક ફુડ ઈન્સ્પેકટર ફરજ બજાવી રહ્યા છે. ૧૮ મહિના કરતા વધુ સમયથી એક ઈન્સ્પેકટરના માથે જવાબદારી

Read More ઝાલાવાડમાં 17 લાખની વસ્તી સામે માત્ર એક ફૂડ ઈન્સ્પેકટર

સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તંત્રના વાંકે પેન્શનરોને ધક્કા

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલનાં ડોક્ટર મેડીકલ બિલમાં સહી કરી આપતા ન હોવાની તેમજ વૃધ્ધ પેન્શનરોને સામાન્ય કામમાં ધક્કા ખવડાવતા હોવાની સુરેન્દ્રનગર જિલ્લા નિવૃત કર્મચારી મંડળે લેખિત ફરીયાદ કરી છે. આ રજૂઆતમાં જણાવ્યુ છેકે,સુરેન્દ્રનગર જિલ્લા નિવૃત કર્મચારી મંડળમાં આશરે ૪૦૦૦

Read More સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તંત્રના વાંકે પેન્શનરોને ધક્કા

રામ મંદિર માટે આવેલ દાનના રૂ. 22 કરોડના ચેક બાઉન્સ

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનના ફંડમાં અત્યાર સુધી કુલ 5457.94 કરોડની રકમ એકત્ર કરવામાં આવી છે. જોકે,જિલ્લાવાર ઓડિટ હજુ પૂર્ણ થવાનું બાકી છે. હાલમાં, અખિલ ભારતીય નિધિ સમર્પણ અભિયાનનુ મોનિટરિંગ કરતી ટીમનો

Read More રામ મંદિર માટે આવેલ દાનના રૂ. 22 કરોડના ચેક બાઉન્સ

10 લાભાર્થીઓને મકાનની ‘ચાવી’ અપાઈ, 2100 પરિવાર ટૂંકસમયમાં ઘરધણી બનશે

ભાજપની સરકાર દ્વારા કોઈ લાભાર્થીઓને ઘરના સપના નથી દેખાડવામાં આવ્યા પરંતુ એ સપના સાકાર પણ કર્યા હોવાનું ધારાસભ્ય શંભુજી ઠાકોરે જણાવ્યું હતું. આજે ગુડા દ્વારા 26 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 336 આવાસોનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરા ખાતેથી ઈ-લોકાર્પણ

Read More 10 લાભાર્થીઓને મકાનની ‘ચાવી’ અપાઈ, 2100 પરિવાર ટૂંકસમયમાં ઘરધણી બનશે