સમાગમ કરતા અંદર જ રહી જાય નિરોધ ત્યારે શું કરશો?

સે@ક્સ દરમિયાન ક્યારેક ક્યારેક એવુ થાય છે કે જેને હેન્ડલ કરતી વખતે આપણને ડ-ર લાગી જાય છે કે હવે શું કરવુ. આવી જ એક પરિસ્થિતિ એટલે વ-જાઈનામાં નિરોધ ફસાઈ જવો. આ ઘટનાને ભલે તમારી સાથે ન થઈ હોય પણ આવું ક્યારેક થાય ત્યારે શું કરશો?

સૌ પ્રથમ તો આવા સમયે ડ-રવુ જોઈએ નહી. આ સિ-ચ્યુએશન ડ-રામણી જરૂર છે પણ તેનો હલ પણ નીકળી શકશે, નિરોધ અંદર રહી જાય તો એક વાત હંમેશા યાદ રાખો કે વ-જાઈનામાં ક્યારેય નિ-રોધ રહેશે નહી બહાર આવી જ જશે, આંગળીથી કાઢવાની કરો કોશિશ.

આંગળીથી કાઢતી વખતે એ વાત ખાસ યાદ રાખો કે તમારા હાથ સાફ અને સ્વચ્છ હોવા જોઈએ. નખ કપાયેલા હોવા જોઈએ. આંગળી અંદર નાંખી એ જોઈલો કે કઈ જગ્યાએ નિરોધ પડ્યો છે. આંગળીથી ખસેડવાનો પ્રયત્ન કરો. પુશ કરો, ઉઠક બેઠક કરોઅને ખુરશીની પો-ઝીશન બનાવી ફસાયેલો નિરોધ પુશ કરવાની કોશિશ કરો. ખુરસી કે નિરોધનો સહારો લો.

તમારો એક પગ ખુરશી પર રાખો નીચે ઉઠક બેઠક કરો બેસવાનો પ્રયાસ કરો. આવામાં પુશ કરશો તો નિરોધ બહાર આવી જશે. કમોડ પર બેસીને પણ ટ્રાઈ કરી શકો છો. આ સમયે પા-ર્ટનરની મદદ લો. નિરોધ ને તાત્કાલીક બહાર કાઢવાનો પ્રયાસ કરો. આટલું કર્યા પછી જો સફળતા ન મળે તો એ-ક્સપર્ટ પાસે કોઈ પણ સંકોચ રાખ્યા વગર પહોંચી જાઓ. આને તાત્કાલીક કાઢવો જોઈએ કેમકે શરીરમાં વધારે સમય નિરોધ રહેવાથી ઈન્ફેક્શન લાગી શકે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *