25.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૫-૦૧-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- બારસ ૨૪:૨૫ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- મૃગશીર્ષ ૨૫:૫૬ સુધી.

યોગ :- ઇન્દ્ર ૨૨:૮૮ સુધી.

કરણ :- બવ ૧૧:૪૭ સુધી. બાલવ.

સૂર્યોદય :-૦૭:૧૯

સૂર્યાસ્ત :-૧૮:૨૩

ચંદ્ર રાશિ :-વૃષભ ૧૩:૦૩ સુધી. ત્યાર બાદ મિથુન.

સૂર્ય રાશિ :- મકર

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રસંગ/પ્રસન્નતા સંભવ.

લગ્નઈચ્છુક :-વિવાહ માટે સાનુકૂળ વાતાવરણ મળે.

પ્રેમીજનો:- પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.

નોકરિયાત વર્ગ:- પદોન્નતિ સાથે કાર્યબોજ વધે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:- ખર્ચ-વ્યય નો પ્રશ્ન સતાવે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- પ્રશ્નનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બનતા વર્તાય.

પ્રેમીજનો:- પાબંદી માં પણ સાનુકૂળતા પ્રાપ્ત થાય.

નોકરિયાત વર્ગ:- વિશેષ આવક ઊભી કરી શકો.

વેપારીવર્ગ:-સાનુકૂળ સંજોગ વરતાય.

પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન સુવ્યવસ્થિત ગોઠવવું.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- ખર્ચ વ્યયમાં વધારો જણાય.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ રહે.

પ્રેમીજનો:- પરસ્પર એકરાર સંભવ.

નોકરિયાત વર્ગ:- કાર્યબોજ માં વધારો થાય.

વેપારીવર્ગ:-નાણાકીય રાહત રહે.

પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ સંજોગ વરતાય.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રવાસ-પર્યટન સંભવ.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સરળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:- નોકરી અર્થે પ્રવાસની સંભાવના.

વેપારી વર્ગ:-લેણદાર નો તકાદો રહે.

પારિવારિક વાતાવરણ:-નાણાકીય લેવડદેવડમાં સંભાળવું.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- સમસ્યા હલ કરી શકો.

પ્રેમીજનો :- અવરોધ દૂર થાય.

નોકરિયાત વર્ગ :-ભાગ્ય યોગે સારી નોકરી પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ :-કાર્યસ્થળે ચિંતા,સમસ્યા રહે.

પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન ગોઠવાઈ શકે.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ચિંતા વગર દિવસ પસાર થાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો સાનુકૂળતા આપે.

પ્રેમીજનો:-હિત સલામતીને પ્રાધાન્ય આપવું.

નોકરિયાત વર્ગ:- અર્ધસરકારી/લિમિટેડ કંપનીમાં નોકરી શક્ય બને.

વેપારીવર્ગ:-તણાવ દુર થાય.

પારિવારિક વાતાવરણ:- સંપત્તિ વાહનનું સુખ પ્રાપ્ત થાય.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૨

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: ધીરજના ફળ મીઠા.

લગ્નઈચ્છુક :- વાતમાં સરળતા રહે.

પ્રેમીજનો:- પરસ્પર પર સાનુકૂળ સંજોગ રચાઇ.

નોકરિયાત વર્ગ:-મનગમતું કામકાજ પ્રાપ્ત થવાની સંભાવના.

વ્યાપારી વર્ગ:- વેપાર-ધંધા અર્થે મુસાફરી જણાય.

પારિવારિક વાતાવરણ:- અકળામણ હોય તો દૂર થાય.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- આપના યોગ મોડા હોવાની સંભાવના.

પ્રેમીજનો:- સાનુકૂળતા બનતી જણાય.

નોકરિયાતવર્ગ:- વિખવાદ થી સંભાળવું.

વેપારીવર્ગ:- ઉઘરાણી/આવકના સ્ત્રોત વધે.

પારિવારિક વાતાવરણ:-સામાજિક કામ તથા ભાગીદારીમાં સંભાળવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા યુક્ત દિવસ રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ રચાય.

પ્રેમીજનો :- મુલાકાત માટે સાનુકૂળ તક મળે.

નોકરિયાતવર્ગ :- સાનુકૂળ નોકરી સંભવ બને.

વેપારીવર્ગ:-સ્નેહી ના સહયોગથી લાભ રહે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં સાનુકૂળતા રહે.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ રહે.

લગ્નઈચ્છુક :- વિલંબથી વાત ગોઠવાય.

પ્રેમીજનો:-પરસ્પર સાનુકૂળતા વધે.

નોકરિયાત વર્ગ:-મનપસંદ નોકરી મળી શકે.

વેપારીવર્ગ:-વ્યવસાયના કામ અર્થે લાંબી સફર થઈ શકે.

પારિવારિકવાતાવરણ:- આજીવિકા સંપત્તિના કામ સંભવ બને.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૪

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નનો હલ મળે.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ પ્રત્યુત્તર મળવાની સંભાવના.

પ્રેમીજનો:- સરળતાથી મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- અકળામણ દૂર થાય.

વેપારીવર્ગ:-લાભની સંભાવના.અકળામણમાં રાહત થાય.

પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા થાય.

શુભરંગ:-વાદળી

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રયત્નો સફળ થતાં જણાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતની સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો:-મુલાકાત માટે યોગ્ય સમય/તક મળે.

નોકરિયાત વર્ગ:- નવી સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.

વેપારી વર્ગ:- મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક મુશ્કેલી પાર કરી શકો.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૧

Leave a Reply

Your email address will not be published.