ચા બનાવતી દેશી ભાભીની એક સ્માઇલ પર લાખો લોકો થયા દિવાના, તમે પણ એક નજર કરી જુવો…..
સોશિયલ મીડિયા પર આજે લોકોને ટાઇમ વિતાવવો ખુબજ ગમી રહ્યો છે. અને સાથે દિવષ દરમિયાંની નાની નાની પ્રવુતિ વિડીયો પણ સોશિયલ મીડિયા મૂકે છે. ધણી વાર સોશિયલ મીડિયા આવા વિડીયો વાઇરલ થઈ જાઈ છે.
લોકો ને આવા વિડીયો જોવા ખુબજ ગમે છે. આજે અમે તમને એક એવા જ વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ જેમાં એક સુંદર ભાભી ચા ભરી રહી છે.
ભાભી ચા ભરતી વખતે આપી રહી છે સ્માઇલ.
આ વિડિયો માં એક ખૂબસૂરત ભાભી ચા ભરી રહી છે, તમને લાગશે કે ચા ભરે છે એમ તો શું મોટી વાત છે. પરંતુ આ ભાભી ચા ભરતી વખતે તેના મોઢા પર એવા એકપ્રેશન આપે છે કે જોઈને ભલભલા તેના દિવાના થઈ જાય.
આ ભાભી ચા ભરતી સમયે એવી સ્માઇલ આપે છે કે તેની સ્માઇલ પર જ લાખો લોકોના દિલ આવી જાય છે. આ ભાભીએ સાદો ડ્રેસ પહેર્યો છે અને તે કોઈ ગામડાંની ગોરીની જેમ ચૂલા પર ચા બનાવી રહી છે.
જુવો વિડીયો –
View this post on Instagram
વિડીયો લોકો ને પસંદ આવો
ભાભી નો આ વિડિયો ઇન્સ્ટાગ્રામ રીલ પર official_meenu_raj ના અકાઉંટ માંથી અપલોડ કરવામાં આવો હતો. વિડીયો લોકો ને ખુબજ પસંદ આવી રહ્યો છે. 1 મિલીનીયન થી વધારે વાર જોવા માં આવો છે અને 72 હજારથી વધુ લોકોએ વિડીયો પસંદ કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.