ભાભીએ લાલ સાડીમાં બતાવ્યા એવા લટકા-ઝટકા કે વિડીયો જોઈને તમે પણ થઈ જશો તેના દિવાના…ના વિશ્વાસ આવે તો એક વાર જોઇલો

સોશિયલ મીડિયા પર આજે લોકો પોતાની નાની મોટી દરેક વાત શેર કરે છે. અને આવા નાના નાના પ્રસગના વિડીયો પણ ધણી વાર સોશિયલ મીડિયા વાઇરલ થઈ જાઈ છે. જે લોકો પોતાના કામ માંથી પરિવાર માટે ટાઈમ નથી કાઠી શકતા એવા લોકો ને આવા વિડીયો જોવા ખુબજ ગમે છે. આજે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આજે અમે તમને એક એવા જ વિડીયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક ભાભી નવી સાડી પહેરીને બોલિવૂડ સોંગ પર ડાન્સ કરતી જોવા મળે છે.

ભાભીના મોઠા પર ના એક્સપ્રેસન

આ વિડિયો માં ભાભી નવી લાલ રંગની સાડી હાથમાં ચૂડો અને કપાલ પર નાની એવી બિંદી લગાવીને બોલિવૂડના એક સોંગ પર લટકા કરતી જોવા મળે છે. ભાભી આ વિડીયો બનાવે છે ત્યારે પાછળ તેનો પતિ અને તેનો પુત્ર નખરાં કરતાં જોવા મળે છે આ જોઈને ભાભી પણ શરમાઈ જાય છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે, અને લોકો ભાભીના આવા એકપ્રેશન જોઈને દિવાના થઈ ગયા છે.

જુવો વિડીયો –

 

View this post on Instagram

 

A post shared by deepak soniya 07 (@soniyameena07)

વિડીયો લોકો ને પસંદ આવો

ભાભી નો આ વિડિયો ઇન્સ્ટાગ્રામ રીલ પર soniyameena07 ના અકાઉંટ માંથી અપલોડ કરવામાં આવો હતો. વિડીયો લોકો ને ખુબજ પસંદ આવી રહ્યો છે. 1 મિલીનીયન થી વધારે વાર જોવા માં આવો છે અને 1 લાખથી વધુ લોકોએ વિડીયો પસંદ કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *