દેશી ભાભીએ મૂવીના ડાઈલોગ પર એક્શન કરી ને બધાની બોલતી બંધ કરી દીધી, જુવો વિડિયો

આજ સમય માં બધા ને રોજ સોશિયલ મીડિયા પર ફોટોસ અને વિડિયો પોસ્ટ કરવા જોવે છે. રોજ ની એક પોસ્ટ કર્યા વગર દિવસ નો અંત નથી કરતાં. આમાં પણ ખાસ કરીને છોકરીઓ ને સોશિયલ મીડિયા નો ક્રેજ થોડો વધારે જ જોવા મળે છે, આમાં નાની ઉમર ની છોકરી થી લઈ ને મોટી ઉમર ની મહિલાઓ સુધી દરેક ને સોશિયલ મીડિયા ની આદત પડી ગઈ છે અને રોજીંદા જીદગીમાં થતી ક્રિયા ને સોશિયલ મીડિયા દ્રારા પોતાના મિત્રો અને સાગાવાળા સુધી પોહચાડે છે.

ભાભીનું મૂવી ના ડાઈલૉગ પર જબરદસ્ત અભિનય 

આજે આપણે આવો જ એક વિડિયો ની વાત કરવાના છીએ તે સોશિયલ મીડિયા માં ખુબજ વાઇરલ થયો છે. વિડીયો માં ગામ ની એક મહિલા રેસ મૂવી ના ડાઈલૉગ પર જબરદસ્ત અભિનય કરે છે તેની આસપાસ નું વાતાવરણ જોતાં લાગે છે કે આ મહિલા ને માત્ર ઘર કામ કે ખેતી કામ આવડતું હશે પરંતુ વિડિયો જોયા પછી લોકો ની બોલતી બંધ થઈ ગઈ હતી. આ વિડિયો લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે અને લોકો દબાવી ને પોતાના સંબંધી જોડે શેર કરી રહ્યા છે.

જુવો વિડિયો –

 

View this post on Instagram

 

A post shared by meenu raj** (@official_meenu_raj)

વિડીયો જોયા પછી તમને પણ તમારી આખો પર વિશ્વાસ નહીં આવો હોય. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ પર  official_meenu_raj ના અકાઉંટ પર થી અપલોડ કરવા માં આવો હતો. વિડિયો ને 700 હજાર થી વધુ લોકો એ જોઈ લીધો છે અને 40 હજાર લોકોએ વિડીયો પસંદ કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *