એર હોસ્ટેસે ખાલી ફ્લાઇટમાં કર્યો એવો ડાન્સ કે જોઈ ને મો માં પાણી આવી જશે..

કેટલાક લોકોને ડાન્સ કરવાનો એટલો શોખ હોય છે કે તેઓ સ્થળ કે વાતાવરણની પરવા કરતા નથી. તેઓ ગમે ત્યારે, ગમે ત્યાં નૃત્ય કરવાનું શરૂ કરે છે. થોડા દિવસ પહેલા ઇન્ડિગો એરલાઇન્સની એક એર હોસ્ટેસે ખાલી ફ્લાઇટમાં ડાન્સ કરીને ધૂમ મચાવી હતી. તેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ખાલી ફ્લાઇટની ઉડાવી મજાક

તમે ફ્લાઇટમાં મુસાફરી કરી હોય કે ન કરી હોય, પરંતુ તમે તેમાં ફરજ બજાવતી સુંદર એર હોસ્ટેસ વિશે સાંભળ્યું જ હશે. આયત ઉર્ફ આફરીન નામની એર હોસ્ટેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ડિગો એરલાઇન્સમાં કામ કરતી આ એર હોસ્ટેસ ફ્લાઇટ ખાલી થતાં જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું.

શ્રીલંકા ના પ્રખ્યાત ગીત પર લગવ્યા ઠુમકા 

આયતે પ્રખ્યાત શ્રીલંકાના ગીત ‘મણિકે મગે હિથે’ પર ઉડાનમાં જોરદાર પ્રદર્શન આપ્યું. આ ગીત યોહાની દિલોકા દી સિલ્વા નામના ગાયકે ગાયું હતું. ફ્લાઇટ હોલ્ટ દરમિયાન એર હોસ્ટેસ આયતે આ ડાન્સ કર્યો હતો. તેના કેટલાક મિત્રોએ તેને રેકોર્ડ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર શેર થતાં જ તે આશ્ચર્યજનક રીતે વાયરલ થઈ ગયું.

કરોડો લોકો ને પસંદ આવું આ ડાંસ મૂવ

અત્યાર સુધી 1 કરોડ 44 લાખથી વધુ લોકોએ આ વાયરલ ડાન્સ વીડિયો જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આયાતના ચહેરાના હાવભાવને ખૂબ પસંદ કરે છે. લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *