STના કર્મચારીઓ કરી રહ્યા હતા આવી શરમજનક હરકત, વિડીયો થયો વાયરલ.

સુરત (Surat) શહેરમાં સોશિયલ મીડિયામાં (Social Media) જાણે કે ક્રાં’તિ આવી હોય એવો માહોલ છે. રોજ રોજ જાતજાતના અને ભાતભાતના વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તંત્રની લા’લિ’યાવાડીથી લઈને ભ્ર’ષ્ટા’ચાર સુધીના આ વીડિયોમાં હવે લાઇવ દા’રૂ પાર્ટીઓનો ઉમેરો થયો છે. સુરતમાં એસટી વિભાગના કર્મચારીઓ ફરજના સ્થળે જ દા’રૂ પીતા હોવાનો એક લાઇવ વીડિયો (Live Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો છે. આ વીડિયો કેટલો જૂનો છે તેની કોઈ પુષ્ટી નથી થઈ પરંતુ સુરત એસટી ડિવિઝનના નામે વાયરલ થયેલા આ વીડિયોએ દા’રૂબં’ધીના લીરેલીરાં તો ઉડાવ્યો જ છે પરંતુ સરકારી તંત્રને તમાચો ફટકાર્યો છે.

જોકે, સૌથી વધુ ચિં’તાજનક બાબત એ છે કે એસટી જેવી જવાબદારી વાળી ટ્રા’ન્સપો’ર્ટેશ’નના કર્મચારી દા’રૂનું સેવન કરીને બસ ચલાવે કે પછી ફરજ બજાવે ત્યારે મુસાફરોની સલામતીનું શું? આમ તો એસટીનું સૂત્ર છે ‘સલામત સવારી, એસટી અમારી’ ત્યારે પ્રશ્ન ચોક્કસ થાય કે આવા કાંડ થાય તો જવાબદાર કોણ?

આજે સુરતના એસટી વિભાગના એક કર્મચારીઓનો દા’રૂ પીતો વીડિયો વાઇરલ થતા વિવાદ સર્જાયો છે. જોકે સરકારી કર્મચારી પોતાની ફરજ પર દા’રૂ પીવે છે. એસટી કર્મચારી તરીકે ફરજ બજાવતા આ કર્મચારી જાહેરમાં દરરોજ દા’રૂ પીએ છે અને પોતે વીડિયોમાં બોલે છે કે દા’રૂની અડધી બોટલ આવતી કાલે ચાલશે.

જોકે, ન્યૂઝ 18 ગુજરાતી આ વીડિયો સુરત ડિવિઝનનો છે તેવી પુષ્ટી નથી કરતું પરંતુ કર્મચારીના ખભ્ભા પર જે પ્રકારે સ્ટાર જોવા મળે છે તે જોતા તેઓ એસટીના ચેકિંગ વિભાગમાંથી હોઈ શકે છે. જોકે, જે પ્રકારની આ ઘટના છે તેને વિભાગ સાથે કઈ ખાસ લેવાદેવા નથી.

વીડિયો જૂનો હોય તો પણ આ પ્રકારની કાયદાની ઐસી તૈસી કરી અને જાહેરમાં સરકારી ફરજ દરમિયાન આ પ્રકારની અ’શિ’ષ્ત’ના કારણે વિવાદ વકર્યો છે. ત્યારે હવે એસટી વિભાગ આ મુદ્દે શું કાર્યવાહી કરી છે અને પોલીસ વિભાગ પણ દા’રૂબં’ધીના અમલીકરણમાં કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. આવા અનેક વીડિયો રાજ્યની કહેવાતી દા’રૂબં’ધીની ચા’ડી ખાય છે ત્યારે આ કાયદો ફક્ત કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.