03.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૩-૦૨-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ કૃષ્ણપક્ષ

તિથિ :- છઠ ૧૪:૧૪ સુધી.

વાર :- બુધવાર

નક્ષત્ર :-ચિત્રા ૨૧:૦૯ સુધી.

યોગ :- શૂલ ૨૫:૦૧ સુધી.

કરણ :- વણિજ ૧૪:૧૪ સુધી. વિષ્ટિ.

સૂર્યોદય :-૦૭:૧૭

સૂર્યાસ્ત :-૧૮:૨૯

ચંદ્ર રાશિ :- કન્યા ૦૯:૫૧ સુધી. તુલા

સૂર્ય રાશિ :- મકર

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- આજનો દિવસ આપના માટે શુભ રહે.

લગ્નઈચ્છુક :-પરિણય અવસર ના સંજોગ.

પ્રેમીજનો:-મનમુટાવમાં મનાવણાં વધામણાં.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળ સંજોગ રહે.

વેપારીવર્ગ:-વેપારમાં સરળતા રહે.

પારિવારિકવાતાવરણ:- પ્રાસંગિક સંજોગોમાં ખર્ચ રહે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૩

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-સમાધાનકારી વલણ ઉપયોગી બને.

લગ્નઈચ્છુક :-થોડા વિલંબના સંજોગ.

પ્રેમીજનો:- વિલંબ દરાર રખાવે.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં આશાસ્પદ સંજોગ રહે.

વેપારીવર્ગ:-ઋણ,જૂની ઉઘરાણી મળવાની સંભાવના.

પારિવારિકવાતાવરણ:- કૌટુંબિક બાબતો પર ધ્યાન રાખવું.

શુભ રંગ:-પોપટી

શુભ અંક :- ૫

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાનનો પ્રશ્ન સુલજતો જણાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં સરળતા રહે.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત શક્ય રહે.

નોકરિયાત વર્ગ:-નવી નોકરી મળવાના સંજોગ.

વેપારીવર્ગ:-સ્નેહીનો સહયોગ પ્રાપ્ત થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- દરગુજર કરવું શુભ રહે.

શુભરંગ:-ગ્રે

શુભ અંક:- ૭

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.

લગ્નઈચ્છુક :-અસમંજસમાંથી બહાર આવી શકો.

પ્રેમીજનો:-સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે સાનુકૂળતા રહે.

વેપારી વર્ગ:- વ્યવસાયિક પ્રશ્ન હલ થાય.

પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- દૈનિક કાર્યોમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થઈ શકે.

પ્રેમીજનો :-મુલાકાત અંગે કસોટી થતી જણાય.

નોકરિયાત વર્ગ :- જવાબદારીમાં સંભાળવું.

વેપારીવર્ગ :- વેપારમાં સાનુકૂળતા સંભવ રહે.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય અંગે સાવચેત રહેવું.

શુભ રંગ :-લાલ

શુભઅંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- મુશ્કેલીનો ઉપાય મળે.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનવાની સંભાવના.

પ્રેમીજનો:- પ્રયત્નો સફળ થતાં જણાય.

નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.

વેપારીવર્ગ:- કામદારનો પ્રશ્ન હલ થતો જણાય.

પારિવારિક વાતાવરણ:-ઉઘરાણી પ્રાપ્ત થાય,આર્થિક સાનુકૂળતા રહે.

શુભ રંગ:લીલો

શુભ અંક:- ૭

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:પ્રાસંગિક પ્રસન્નતા સર્જાય.

લગ્નઈચ્છુક :- અવસર આંગણે સંભવ રહે.

પ્રેમીજનો:- અનાયાસે સાનુકૂળતા સર્જાય.

નોકરિયાત વર્ગ:- બદલી અથવા પદોન્નતિ સંભવ.

વ્યાપારી વર્ગ:વેપારમાં યોગ્ય તક ઊભી થાય.

પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-વ્યર્થ ચિંતા છોડવાથી સાનુકૂળતા.

લગ્નઈચ્છુક :- અવસર સંભવ બને.

પ્રેમીજનો:- સહમતિથી ધ્યેય પ્રાપ્તિ થઇ શકે.

નોકરિયાતવર્ગ:-નોકરી અર્થે લાંબો પ્રવાસ અથવા સફર સંભવ.

વેપારીવર્ગ:-બહારગામના ઓર્ડર થી સાનુકુળતા.

પારિવારિક વાતાવરણ:- મનોવ્યથામાંથી બહાર આવી શકો.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૧

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- જોઈતી તક પ્રાપ્ત થાય.

લગ્નઈચ્છુક :- મૂંઝવણનો હલ મળે.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબ જણાય.

નોકરિયાતવર્ગ :- સહ કર્મચારી સાથે વિવાદની સંભાવના.

વેપારીવર્ગ:-વ્યવસાયમાં ઉન્નતિ,પ્રગતિ થાય.

પારિવારિક વાતાવરણ:- પ્રગતિકારક દિવસ રહે.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા વધે.

પ્રેમીજનો:- અવરોધ દૂર થાય.

નોકરિયાત વર્ગ:-અનુકૂળ નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.

વેપારીવર્ગ:- વ્યવસાયિક સંજોગ સુધરે.

પારિવારિકવાતાવરણ:- મૂંઝવણમાંથી બહાર આવી શકો.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વાતોમાં અંતરાય જણાય.

પ્રેમીજનો:-વિવાદ,મનમુટાવ દૂર કરવો.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર ચિંતા રખાવે.

વેપારીવર્ગ:- કામદારનો પ્રશ્ન હલ થાય.

પારિવારિકવાતાવરણ:- નાણાકીય આયોજનમાં ધ્યાન આપવું.

શુભરંગ:-નીલો

શુભઅંક:- ૨

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા હલ થાય.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ સંભવ.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ સર્જાય.

નોકરિયાત વર્ગ:-નવી નોકરી માટે સંજોગ સુધરે.

વેપારી વર્ગ:- આર્થિક સાનુકૂળતા યથાવત રહે.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો સફળ બનતાં જણાય.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *