છોકરીઓએ ડાંસ ફ્લોર પર લગાવી એવી આગ કે જોઈ તમે દંગ રહી જશો…

આજકાલ ઘણા લોકો ફિલ્મસ્ટાર કે હિરોઈનો ના ડાન્સ સ્ટેપ ફોલોવ કરતાં હોય છે. જેમાં ખાસ કરીને છોકરીઓ ડાન્સ કરવાનું વધારે પસંદ કરતી હોય છે. આવા ડાન્સના વિડીયો લોકો સોશિયલ મીડિયા જેવા કે યુ ટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટગ્રામ પર અપલોડ કરતાં હોય છે. આવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ પર વાઇરલ ખૂબ વાઇરલ થયો છે.

છોકરીઓએ ખૂબ ઉત્સાહ સાથે કર્યો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો ડાન્સનો છે જેમાં બે છોકરીઓ ડાન્સ કરતી જોવા મળે છે. બે છોકરીઓ આ વિડીઓમાં ખૂબ જ ઉત્સાહ સાથે જોરદાર ડાન્સ કરી રહી છે. ડાન્સની સાથે કમાલના એક્સપ્રેશન પણ આપે છે અને તેના ચહેરા પરની સ્માઇલ બતાવી રહી છે કે તે ડાન્સ કરવા માટે કેટલી ઉત્સાહિત છે. જે આ વિડીયોમાં જોવા મળે છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ ડાન્સનો વિડીયો ખૂબ વાઇરલ થયો છે. આ વિડીયો લોકોએ ખૂબ પસંદ કર્યો છે અને લોકો સાથે ખૂબ શેર કર્યો છે. આ વિડીયોને 1 લાખ 75 હજાર વખત પસંદ કરવામાં આવ્યો છે. આ વિડીયો પર 5 લાખ કરતાં પણ વધારે વ્યુઝ આવ્યા છે. ઘણા લોકોએ પોતાની અભિવ્યક્તિ આપી છે. એક વ્યક્તિએ કોમેન્ટમાં ‘ ઓસમ પર્ફોમન્સ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *