વિરમગામમાં 1 ઇંચ, શહેરી વિસ્તારોમાં અડધા ઇંચ સુધી વરસાદ પડયો
અમદાવાદ શહેર અને જિલ્લામાં ગઇકાલે મંગળવારે સાંજે વાતાવરણ પલટાયું હતું. ભારે પવન ફૂંકાવાની સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડયો હતો. વિરમગામમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જ્યારે રાત્રે ૧૦ વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ૧ મિ.મી.થી લઇને અડધા ઇંચ